ફિલ્મી દુનિયા

દુનિયાની સૌથી હોટ ડૉક્ટર, લાખો લોકો બીમાર ન હોવા છતાં આવે છે સારવાર કરાવવા માટે.

તમને ક્યારે એવો વિચાર તો નહિ જ આવ્યો હોઈ કે, તમે બીમાર પડો અને ડોક્ટર પાસે સારવાર કરવા માટે જઈએ. પરંતુ જો તમે આ ડૉક્ટર પાસે એક વાર સારવાર કરવા માટે જશો તો તમે તેમના રેગ્યુલર દર્દી થઇ જશો. જે ડૉક્ટરની આજે આપણે વાત કરવાના છીએ તે ડૉક્ટર પાસે ખુબ જ સ્વસ્થ અને સજા- સારા લોકો સારવાર કરાવવા માટે આવે છે. આ એક એવા ડૉક્ટર છે જે દુનિયામાં સૌથી વધારે હોટ અને સેક્સી ડૉક્ટર છે. જેમાં તેઓ નો આખો દુનિયામાં પ્રથમ નંબર આવે છે. (ફોટો સૌજન્ય: News18)

jessenia | lady-doctor

જસેનિયા વાઇસ નામની ૩૨ વર્ષ ની ડૉક્ટર છે આ દુનિયાની સૌથી વધારે હોટ અને સેક્સી ડૉક્ટર. જે પહેલા એક સાઇકિયાટ્રિક ક્લિનિકમાં કંસલટેન્ટ હતી અને અહીં પર તે સુસાઇડિકલ દર્દીઓની દેખરેખ અને તેમની સારવાર કરતી હતી. તેની પાસે સારવાર માટે લાખો લોકો આવતા હતા. પરંતુ તેઓએ ત્યાર પછી મોડલ બનવાનું નક્કી કર્યું હતું અને ત્યાર પછી તેઓ મોડલિંગમાં ગયા અને ત્યાં પણ તેઓએ ખુબ જ સારી એવી કારકિર્દી બનાવી અને ખુબ જ નામના મેળવી. ત્યાં થી તેમનું ભાગ્ય ખુલ્યું અને આજે તેઓ મોડલિંગ માં પણ ખુબ સારો એવો પ્રયાસ કરી રહ્યા છે અને સફળ થવા લાગ્યા છે. (ફોટો સૌજન્ય: News18)

jessenia | lady-doctor
જસેનિયા વાઇસને ખુબ જ સારા-સારા અને પ્રખયાત મેગેઝીનના કવર પેજ ઉપર સ્થાન પણ મળી ચૂક્યું છે. અને તેઓ એ ઘણી બધી નામાંકિત મોટી-મોટી કંપનીની બ્રાન્ડ મોડલિંગ પણ કરી ચુકી છે. સૌથી મહત્વની વાત તો એ છે કે, તેઓ અત્યાર સુધીના અને આ દુનિયાના સૌથી હોટ અને સેક્સી ડૉક્ટર છે અને તેઓ તેમાં પ્રથમ નંબર પર આવે છે. (ફોટો સૌજન્ય: News18)

jessenia | lady-doctor

તેઓએ પોતાની હોટ તસ્વીર ઈન્ટરનેટ પર પણ શેર કરી હોવાથી આજે લાખો લોકો બીમારી વગર તેમના પાસે સારવાર કરાવવા માંગે છે અને તેમના સાથે થોડો સમય પસાર કરવા માંગે છે. જોકે હાલ તેઓ પોતાનું બધું જ ધ્યાન મોડલિંગ પર આપી રહ્યા છે અને તેમાં સફળતા ની ટોચ સુધી પહોંચવા માંગે છે. (ફોટો સૌજન્ય: News18)

 

 

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.